અહી મુકેલા 13 વિડીયો અંગ્રેજી ભાષામાં છે. પણ તે સમજવા સહેલા છે. જો તમને કમ્પ્યુટર આવડતું હોય તો તમારા વિદ્યાર્થીઓ કે મિત્રોને આ વિડીયો દ્વારા શીખવી શકશો. તમને સામાન્ય કમ્પ્યુટરનો ખ્યાલ હશે તો પણ વધુ જાણવા મળશે.
વિડીયો ડાઉનલોડ કરવા નીચે ડાઉનલોડ પર ક્લિક કરો. પછી Download Video લખેલ આવશે ત્યા ક્લિક કરી વિડીયોની સાઈઝ પસંદ કરો અને નવા પેજમાં Click here to download પર ક્લિક કરતા ડાઉનલોડ થશે. મોબાઈલમાંથી ડાઉનલોડ કરવા Chrome કે નવા UC બ્રાઉઝરમાં આ લીંક ખોલો.
◆ કમ્પ્યુટર વિડીયો :
1. કમ્પ્યુટર એટલે શું ? - ડાઉનલોડ
2. કમ્પ્યુટરના ભાગો - ડાઉનલોડ
3. ડેસ્કટોપ કમ્પ્યુટર અને તેના ભાગો -ડાઉનલોડ
4. કમ્પ્યુટરમાં રહેલા પોર્ટ અને બટન -ડાઉનલોડ
5. ડેસ્કટોપ કમ્પ્યુટરને કેમ જોડવું ? -ડાઉનલોડ
6. કમ્પ્યુટર અને મોબાઈલની એપ્લીકેશન અને સોફ્ટવેર એટલે શું ? - ડાઉનલોડ
7. ઓપરેટીંગ સિસ્ટમ (O.S.)એટલે શું ? -ડાઉનલોડ
8. વિન્ડોઝ (Windows) ની ઓપરેટીંગ સિસ્ટમ વિશે - ડાઉનલોડ
9. લેપટોપ કમ્પ્યુટર એટલે શું ? - ડાઉનલોડ
10. કમ્પ્યુટરને ઈન્ટરનેટ સાથે કેમ જોડવું ? -ડાઉનલોડ
11. Cloud સ્ટોરેજ અને મેમરી એટલે શું ? -ડાઉનલોડ
12. કમ્પ્યુટરને સાફ કઈ રીતે કરવું ? -ડાઉનલોડ
13. કમ્પ્યુટરનો ખ્યાલ/કાળજી કઈ રીતે રાખવી ? - ડાઉનલોડ
કમ્પ્યુટરને લગતા બીજા મટીરીયલ માટે:
ક્લિક કરો