CCC PRACTICAL PAPER | M.S. UNI BARODA | DATE: 15/02/2016 | TIME: 3:00 TO 6:00 ~ CCC EXAM ALL INFORMATION

15 February, 2016

CCC PRACTICAL PAPER | M.S. UNI BARODA | DATE: 15/02/2016 | TIME: 3:00 TO 6:00



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

CCC PRACTICAL PAPER
M.S. UNI BARODA
DATE: 15/02/2016
TIME: 3:00 TO 6:00

સીસીસીની પરીક્ષામાં પૂછાયલા પ્રશ્નો:
(1) તમારાં નંબરનું ફોલ્ડર બનાવો અને તેમાં તમારા નામનું ફોલ્ડર બનાવો. (5માર્ક્સ)
(2) તમારા નામના ફોલ્ડર માં ડેટા નામનું ફોલ્ડર બનાવો અને એમાં લેટર નામનું ફોલ્ડર બનાવો તથા ડેટા નામના ફોલ્ડરની સાઈઝ શોધો. (5માર્ક્સ)
(3) વોલપેપર અને સ્ક્રીનસેવર બદલો. (5માર્ક્સ)
(4) પેઈન્ટ માં રાષ્ટ્રધ્વજ દોરો તથા તેમાં રંગ પૂરો. (7માર્ક્સ)
(5) આઉટલૂક માં બેન્કના 15000 લોન ના માસિક હપ્તાનું રિમાઇન્ડર સેટ કરો. (8માર્ક્સ)
(6) તમારા મિત્રને તમારા જન્મદિવસની પાર્ટી માં આમંત્રણ આપતો લેટર લખીને 5 મિત્રોને મેલમર્જ કરો. (20માર્ક્સ)
કમલ કિંગ

સૂચના:
# મેઇલમર્જ માં એડ્રેસ તથા લેટર ગુજરાતી માં લખવાનો છે.
# કદાચ નોટપેડમાં આઉટલૂકના રિમાઇન્ડરના સ્ટેપ લખવાના કહેવામા આવે તો તે તૈયાર કરીને જવા.

Popular Posts

Blog Archive

Powered by Blogger.

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *

Total Visitors

Search This Website

NOTIFICATION

Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here

Join Our Facebook Group to Get Latest Updates... : Click Here