સી.સી.સી થીયરી પ્રશ્નો | MOST I.M.P ~ CCC EXAM ALL INFORMATION

26 February, 2016

સી.સી.સી થીયરી પ્રશ્નો | MOST I.M.P



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

સી.સી.સી થીયરી પ્રશ્નો
MOST I.M.P

1.) HTML નુ પૂરૂ નામ
હાયપર ટેક્ષ્ટ માર્કઅપ લેંગ્વેઝ
2) વેબસાઇટમાં બીજા સ્થાન અથવા બીજા ડોક્યુમેન્ટસનાં જોડાણને શું કહે છે?
હાયપર લીંન્કસ
3) વેબસાઇટ અને ઇન્ટરનેટમાં માહિતીને લોકેટ કરવા માટે જે સ્પેશિયલ પ્રોગ્રામ વપરાય તેને  શું કહે છે ?
સર્ચ એન્જીન
http://kamalkingchaudhari.blogspot.com
4) એક સાથે આપણે કેટલી વ્યક્તિને ઇ-મેઇલ મોકલી શકીએ ?
એક અથવા એક કરતા વધારે
5) ઇ- મેઇલ એડ્રેસ abc@gmail.com   માં “abc” શુ દર્શાવે છે ?
યુઝર નું નામ
6) ઇ- મેઇલમાં cc નું આખુ નામ શું છે ? કાર્બન કોપી
7) ઇ- મેઇલમાં bcc નું પૂરૂ નામ
બ્લાઇન્ડ કાર્બન કોપી
8) .................. એ એવી ટેક્નોલોજી જે નાના વિસ્તરમાં કોમ્પ્યુટરને નેટવર્કમાં કનેક્ટ કરે છે ?
લોકલ એરીયા નેટવર્ક
9) નીચેનામાથી  ક્યો નેટવર્ક ટોપોલોજીનો પ્રાકાર નથી ?
લાઇન
http://kamalkingchaudhari.blogspot.com
10) નીચેનામાથી  ક્યો ડેટા ટ્રાન્સફર માટેનો સૌથી ઝડપી મીડીયા છે ?
ફાઇબર ઓપ્ટીકલ કેબલ
11) જે કોમ્યુનિકેશન ચેનલ સિંગલ કોપરની ફરતે ગ્રાઉન્ડ શીથ લગાવીને બનાવવમાં આવે તેને---
કોઅક્ષીયલ કેબલ
12) લોકલ એરીયા નેટવર્ક અને મેત્રોપોલિટન એરીયા નેટવર્ક વચ્ચેનો પ્રાથમિક તફાવત એટલે-------
અંતર
13) સામન્યત : લોકલ એરીયા નેટવર્કમાં દરેક કોમ્પ્યુટર શેના દ્વારા જોડાયેલા હોય છે ?
કેબલ    
14) WWW એટલે
વર્લ્ડ વાઇડ વેબ
15) URL એટલે
યુનિફોર્મ રિસોર્સ લોકેટર
16) નીચેનામાંથી જાણીતા વેબપોર્ટલનાં ઉદાહરણ ક્યાં છે ?
યાહુ, ગુગલ , વીકિપીડીયા  બધા
http://kamalkingchaudhari.blogspot.com
17) એક વેબસાઇટ પરથી બીજી વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શુ કહેવાય ?---- સર્ફીંગ
18) નેટવર્કમાં રહેલા બીજા કોમ્પ્યુટરમાંથી માહીતી મેળવવાની પ્રક્રિયાને શું કહે ?
ડાઉનલોડીંગ
http://kamalkingchaudhari.blogspot.com
19) કોમ્પ્યુટર દ્વારા બે યુઝર વચ્ચે થતી રિયલ ટાઇમ માહિતીનું આદાન-પ્રદાનને શું કહે ?--    ચેટ
20) ફાયબર ઓપ્ટીક કેબલમાં માહિતીનું વહન ક્યા સ્વરૂપે થાય છે ?—પ્રકાશ
21) MAN એટલે --------------- મેટ્રોપોલિયન એરીયા નેટવર્ક
22) કોમ્પ્યુટર નેટવર્ક શુ શેર કરવાની પરવાનગી આપે છે ?
     રિસોર્સીગ અને ઇન્ફોર્મેશન બંન્ને
23) રીલેટેડ ડેટાના સમુહને સ્ટોર કરવા માટે શાના ઉપયોગ થાય છે ? ---- ફાઇલ
24) ક્યા મેનુમાં કોપી & પેસ્ટ હોય છે ? ---------------- એડીટ
25) નવી ફાઇલ બનાવવા માટે ક્યા મેનુનો ઉપયોગ થય છે ? ---------ફાઇલ
26) રીસાયકલ બીનમાંથી ફાઇલ પાછી મેળવવા ક્યા શોર્ટકટ ઉપર ક્લીક કરશો ?--- F2
http://kamalkingchaudhari.blogspot.com
27) સરકારી ઓફીસમાં ક્યા પ્રકારનાં નેટવર્કનો ઉપયોગ થાય છે ?--------- લેન
28) આમાંથી ક્યું નેટવર્કનું ઉદહરણ છે ?------------ટેલીફોન ઇલેકટ્રીક્સીટી કોમ્પ્યુટર બધાજ
29) ઇન્ટરનેટ ક્યા બે શબ્દથી બનેલો છે ?------------------ Interconnection and Network
30) IP નું પૂરૂ નામ શું છે?--------------- Internet Protocol
http://kamalkingchaudhari.blogspot.com
31) ૧૯૨.૨૭.૧.૧૩૭ શેનું ઉદાહરણ છે?  ---------------- IP
32) તમારી છેલ્લી ક્રિયાને દૂર કરવા માટે ક્યું ફંકશન ઉપયોગ કરશો ? ------ Undo
33) તમારું કોમ્પ્યુટર શટ ડાઉન કરો ત્યારે ક્યું ઓપ્શન નથી હોતુ ?------ Create User
34) કોણ કોમ્પ્યુટર હાર્ડવેર ઉપર રન થાય છે અને બીજા સોફટ્વેરને પોતાના ઉપર રન  
     થવા માટે પ્લેટફોર્મ પુરૂ પાડે છે ? -------------- ઓપરેટીંગ સિસ્ટમ
35) કઇ ઓપરેટીંગ સિસ્ટમ ખરેખર મલ્ટી ટાસ્કીંગ નથી.    MSDOS
36)  ક્યું આઉટપુટ ડીવાઇસ નથી---------------- માઉસ
37) સમગ્ર ઇન્ટનેટની માલિકી કોણ ધરાવે છે ?--------------- કોઇ નહી
38) સર્વર સાથે જોડાઇને માહિતી મેળવવા ઇચ્છતા કોમ્પ્યુટરને શું કહે છે ?-------ક્લાયન્ટ
http://kamalkingchaudhari.blogspot.com
39) નીચેનામાંથી ક્યું માન્ય ઇ-મેઇલ એડ્રેસ છે ?--- abc@gmail.com
40) ઇ-મેઇલમાં કમ્પોઝ વિક્લ્પની મદદથી આપણે શું કરી શકીએ છીએ ?--- નવો મેઇલ
41) ડીલીટ કરેલ ઇ-મેઇલ મેસેજને સંગ્રહ કઇ જગ્યાએ થાય છે ? ----------- થ્રેશ
42) ફોન્ટ સાઇઝ મેક્ષીમમ (વધારે) કેટલી હોય --------- ૭૨
43) ફોન્ટ સાઇઝ મિનિમમ (ઓછી) કેટલી હોય ----------- ૮
44) બેઝ લાઇનથી ઉપરના-નીચેના અનુક્રમે કરેકટને શુ કહે છે---------------- સુપરસ્ક્રીપ્ટ-સબસ્ક્રીપ્ટ
45) વર્ડમાં Thesaurus tool નો ઉપયોગ ----------------- સ્પેલ ચેક
46) Macros નો ઉપયોગ ------------------ નાના પ્રોગ્રામ માટે
47) ટેમ્પલેટનો ઉપયોગ--------------- ગ્રાફિક્સ ટેકસ્ટ
48) વર્ડમાં ટેબલમાં Minimum Row અને કોલમ કેટલી હોય છે?---------- 1 રો અને 1 કોલમ
49) Shift + Delete વર્ડમાં પ્રેસ કરતાં-------------- સિલેક્ટ આઇટમ ડીલીટ કાયમ માટે
50) રી સાયકલબિનનો ઉપયોગ----------------- ડીલીટ ડોક્યુ.ના કલેકશન માટે
http://kamalkingchaudhari.blogspot.com
51) Drop  Cap માટે મેક્સીમમ લાઇન કેટલી ?---------------- 10
52) ડ્રોપ કેપ માટે ડીફોલ્ટ લાઇન------------------------- 03
53) વર્ડમાં ટેબલમાં મેક્સીમમ કોલમ કેટલી ઇન્સર્ટ થાય ------------- 45
54) ફોન્ટ ટુલબારમાં સૌથી ઓછી ફોન્ટ સાઇઝ કેટલી?----------- 08
55) કેટલા વોલ્ટેજનો મધરબોર્ડમાં ઉપયોગ થાય છે ?--------- 12
http://kamalkingchaudhari.blogspot.com
56) વર્ડમાં રૂલરનો ઉપયોગ---- ઇન્ડેન્ટ સેટ કરવા, ટેબ સેટ કરવા, માર્જિન બદલવા(બધા જ)
57) હેડર & ફૂટર ક્યાં પ્રિન્ટ થાય છે?--------------- દરેક પેજ
58) વર્ડમાં ટેક્ષ ઓટોમેટીકલી નવી લાઇનમાં કેવી રીતે આવે છે?------------- WORD WRAP
59) CTRL + B વર્ડમાં પ્રેસ કરતાં---------------- ટેક્ષ બોલ્ડ
60) વર્ડ પ્રોસેસરમાં પ્રેસ કરતાં----------------- Close Window
61) વર્ડમાં નવી ફાઇલનું એક્સટેન્શન શું હોય -----------     .doc
62) વર્ડમાં સ્પેલિંગ ચેક માટે શું પ્રેસ કરતાં -------------- F7
63) MODEM નું આખું નામ---------- Modulator – Demodulator
64) ક્યાં કેબલ ઇન્ટરનેટના સંચારણ માટે વધુ ઉપયોગી બને છે--------- ફોંનલાઇન કેબલ
http://kamalkingchaudhari.blogspot.com
65) કેબલ અને વાયરલેસ કોમ્યુનિકેશન કેવા પ્રકારની ટેક્નોલોજી છે--------ટ્રાન્સમિશન મિડિયા
66) ડેટા ટ્રાન્સફર માટેનો સૌથી ઝડપી પોર્ટ ક્યો છે ?--------- ફાયર વાયર
67) વેબસાઇટને બ્રાઉઝ કરવા માટે ક્યો પ્રોટોકોલ વપરાય છે----- HTTP
68) ચેટીંગ એપ્લીકેશન કઇ ---------- યાહુ મેસેન્જર
69) વર્ડ પ્રોસેસરમાં ગ્રાફિક્સનો ઉપયોગ ----------- ક્લિપ આર્ટ
70) URL ના  બે મુખ્ય ભાગ----------- પ્રોટોકોલ & ડોમેઇન નેમ
71).gov.edu.mail&.net એક્ષટેન્શનને શું કહે છે?------ ડોમેઇન કોડ
72) ઉભી કોલમ વચ્ચેના અંતરને શુ કહે ---------- ગટર
73) સબ્સોલ્યુટ રેફરન્સ એટલે ------------- $A$1
http://kamalkingchaudhari.blogspot.com
74) F8 key ત્રણ વાર પ્રેસ કરવાથી શું સિલેક્ટ થાય --------- વાક્ય
75) એમ.એસ વર્ડ શું છે?---------------------- એડિટીંગ સોફ્ટવેર
76) એમ.એસ વર્ડ ચાલુ કરવા માટે ----------- Winword.exe
77) ડોક્યુમેન્ટ કેટલી રીતે સેવ થાય----------- 3 રીતે
78) જુદા જુદા ડોક્યુમેન્ટની એડિસનને ટ્રેક રખવા માટેનું ફિચર?—-------વર્સન
79) બોર્ડર ક્યાં વપરાય? ----------------- સેલ ટેક્સ્ટ પેરેગ્રાફ ઉપરના બધામાં
80) પેજ માર્જિન નો ક્યો ટાઇપ નથી --------------- સેન્ટર
81) પોટ્રેટ અને લેન્ડ્સ્કેપ શું છે?----------- પેજ ઓરિએન્ટેશન
82) રોમ એટલે શું -------------- રીડ ઓન્લી મેમરી
83) એમ.એસ વર્ડ શું છે?-------------- સોફટ્વેર
84) windows ની મુખ્ય સ્ક્રીનને શું કહેવાય ----------- Desktop
85) Desktop ની નીચેની આડી લાઇનને શું કહે છે ?-------- ટાસ્કબાર
86) હાલમાં ખોલેલા બધાજ ડોક્યુમેન્ટ ક્યા હોય છે------- માયરીસન્ટ ડોક્યુમેન્ટ
87) ઉપયોગી કમાન્ડ અને ટુલ્સ ક્યાં હોય છે ?------------- મેનુ
http://kamalkingchaudhari.blogspot.com
88) ડેસ્કટોપ ઉપરના નાના એરાને શુ કહે છે?----------- માઉસ પોઇન્ટર
89) ડીલીટ કરેલી આઇટમ ક્યાં જાય છે?--------------- રીસાયકલબીન
90) ફોલ્ડરમાં શું હોય છે?-------------- ફાઇલો & સબ ફોલ્ડર
91) ફાઇલોના સમુહને સ્ટોર કરવા શાનો ઉપયોગ થાય છે? -------------- ફોલ્ડર
92) ફોલ્ડરની અંદરના બીજા ફોલ્ડરને શું કહે છે?--------- સબ ફોલ્ડર
93) દરેક Window માં સૌથી ઉપર જે પ્રોગ્રામનું નામ બતાવે -------- Title bar
http://kamalkingchaudhari.blogspot.com
94)નીચેનામાંથી ક્યો ફોલ્ડર વ્યુનો ટાઇપ નથી ? ---------- કેસ્કેડ
95) જ્યારે તમારી પાસેથી વધારે માહિતી જોઇતી હોય ત્યારે જે Window display થાય તેને શુ
     કહે છે----------------- dialog box
96) ફાયરવોલ માટે ઉપયોગી કરી શકતો નથી................ ઇન્ટરનેટ સાથે જોડવા
97) પ્રભાવ મોનિટરનો ઉપયોગ શેના માટે કરી શકાતો નથી........... હાર્ડડિસ્ક સ્ટેટસ
98) ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે ક્યા કાર્યક્રમનો ઉપયોગ થતો નથી?........... ક્રોમા
99) ક્યા એક રેમ્નો પ્રકાર નથી? .............. એમ.ડી
100) એસ.એમ.પી.એસ નો અર્થ શુ થાય..................સ્વિચ મોડ પાવર સપ્લાય
http://kamalkingchaudhari.blogspot.com
101) ક્યા એક હાર્ડડિસ્કનો પ્રકાર નથી?.............. એસ.આઇ.ડી.આઇ
102) ફેટ શુ છે ?............. ફાઇલ એલોકેશન ટેબલ
103) આમાંથી ક્યું હાર્ડડિસ્ક પાર્ટીશન પ્રકાર નથી ?.......................... ટરનરી
104) કઇ સર્વિસ સેફ સ્થિતીમાં ઉપલબ્ધ નથી ?.......................... નેટવર્ક
105) રેમ ડેટા હાર્ડડિસ્ક પર સ્ટોર કરવા કઇ ફાઇલ્નો ઉપયોગ થાય છે ?......... Pagefile.sys
106) વર્તમાન વિન્ડો બંધ કરવા માટે પ્રવેગ(ઝડપ) કી શું છે?............. Alt + F4 http://kamalkingchaudhari.blogspot.com
107) ટાસ્કબારમાં પ્રક્રિયાવિકલ્પનો શું જોવા માટે ઉપયોગ થાય છે?..............ચાલુ તથા અટકેલા
      પ્રોસેસની યાદિ જોવા માટે
108) સ્ક્રીનસેવરનો લઘુતમ સહસમય……….. છે ........... એક મિનિટ
109) My computer પર ક્લિક કરો ત્યારે Manage માં ક્યાં વિકલ્પ વ્યવસ્થા ઉપલબ્ધ નથી
ફોલ્ડર સિક્યોરિટી
http://kamalkingchaudhari.blogspot.com
110) સ્થાપિત કાર્યક્રમો શેના પર રહે છે..................... પ્રોગ્રામ ફાઇલ
111) કોમ્પ્યુટરમાંથી કાર્યક્રમ ભુસવા માટે કઇ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?........... અનઇન્સ્ટોલ
113) સ્ક્રીન અમુક ભાગને ઝુમ કરવા માટે શેનો ઉપયોગ થાય છે ?................ મેગ્નીફાયર
114) આમાંથી ક્યો મોનિટરનો પ્રકાર નથી ?……………….. Microcrome
115) આમાંથી કઇ મેમરી ક્રમાંકિત પ્રકારની છે?........................ ટેપ
116) આમાંથી કઇ મેમરી direct access પ્રકારની છે?
ટેપ
117) ઇન્ટરનેટ.............. ઇન્ટરફેસની મદદથી ઉપયોગ કરી શકાય છે?
એન.આઇ.સી
118) કામ દરમિયાન કોઇપણ સમયે વિન્ડોઝ ડેસ્કટોપ જોવા માટે કઇ કીનો ઉપયોગ થાય છે?
Windows + D
▶▶ http://kamalkingchaudhari.blogspot.com
▶▶ http://cccexaam.blogspot.com

Popular Posts

Blog Archive

Powered by Blogger.

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *

Total Visitors

Search This Website

NOTIFICATION

Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here

Join Our Facebook Group to Get Latest Updates... : Click Here